Today you left us, (August 05, 2017 ) but there is not a moment when you are not within us. Remembering you Brother
સાદો અતિ સુલક્ષણો
કાઠી કૂળરી લાજ
ખવડ જોડ્ય ખલકમાં
જડશે નહીં જયરાજ.
ઉપડ્યું હતું હજી અબઘડી
જબ્બર તારુ જહાજ
ઉતાવળે કેમ ઉતરી ગયો
જાણેય ન કરી જયરાજ
કાંઠો છાંડી કાઠી તણું
હજુતો વેતું થયુંતું વાણ
જલ્દી હશે શું જયરાજને
કે પરલોક કિધાં પરિયાણ