આજથી એક વર્ષ પહેલાં મારા મોટાભાઈ, કવિ અને સાહિત્યનો ઊગતો સિતારો, લોમેવધામ ધજાળાના સેવક અમારા ગામમાજ અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા સાવ નાની ઉંમરે અનંત ના માર્ગે નીકળી ગયા. તેઓ એક મોજીલું વ્યક્તિત્વ હતા, હમેશા હસતું રવું, ફ્રી સમયે હમેશા લખવું અને વાંસન કરવું, તેમને મજા આવે તેજ કરવુ, કોઈના બીજાના જીવનમાં ક્યારે દખલના દેવી […]

Read More